વેપડીના ફૂલો સફેદ રંગના અને ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. પ્રાચીન સમયથી વેવડીના ફૂલોનો ઉપયોગ આરોગ્ય સુધારવા માટે થાય છે. વેવડીના ફૂલમાં રક્તશોધક અને એન્ટીબાયોટિક ગુણધર્મો હોય છે. વેવડીના ફૂલોના પાવડરના નિયમિત સેવનથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.
આ ફૂલના આરોગ્યલાભ:
વેવડીના ફૂલની ચા વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે
ત્વચાના રોગો માટે ઉત્તમ આયુર્વેદિક દવા
ઘાવનાં નિમિષણ માટે ઉપયોગી
દ્રષ્ટિ સુધારવામાં પણ ફાયદાકારક














Reviews
There are no reviews yet.