જીરું પાવડર આરોગ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે અને તેમાં અનેક ઔષધિય ગુણો હોય છે. પશ્ચિમી ઇજિપ્તમાં જીરાનો ઉપયોગ છેલ્લાં 5000 વર્ષથી થઈ રહ્યો છે અને તે ભારતીય રસોઈમાં ખૂબ જ મહત્વપૂર્ણ મસાલા તરીકે જાણીતું છે.
આ પાવડર ભોજનમાં સુગંધ અને સ્વાદ ઉમેરે છે. આયુર્વેદમાં પણ આ પાવડરનો ઉપયોગ વર્ષોથી પાચન તંત્ર અને શ્વાસસંબંધિત તકલીફો માટે થતો આવ્યો છે. જીરું પાવડર પાચન તંત્ર માટે એક શ્રેષ્ઠ ઔષધિ છે અને મોઢાના રોગોને દૂર કરવામાં મદદરૂપ છે.
જીરું પાવડરના આરોગ્ય લાભો:
શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
બેક્ટેરિયલ ઈન્ફેક્શનને દૂર કરે છે અને શરીરમાં તાકાત આપે છે.
અપચો, મોર્નિંગ સિકનેસ અને વિવિધ સિન્ડ્રોમ માટે લાભદાયી છે.













Reviews
There are no reviews yet.