હળદર તેલ (Turmeric Oil) એ પ્રાચીન આયુર્વેદિક ગુણધર્મો ધરાવતું તેલ છે, જે હળદરના મૂળમાંથી તૈયાર કરવામાં આવે છે. તેમાં એન્ટિસેપ્ટિક, એન્ટિફંગલ અને એન્ટીઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જેના કારણે તે ત્વચાની સંભાળ, સાંધાના દુખાવા અને શરીરની રક્ષણાત્મક શક્તિ વધારવા માટે ઉપયોગી સાબિત થાય છે.
પ્રમુખ લાભો:
ત્વચાના દાઝા, ફોલ્લા અને ચામડીના ઈન્ફેક્શન દૂર કરે
સાંધા અને મસલ્સના દુખાવામાં રાહત આપે
ઇમ્યુન સિસ્ટમ મજબૂત બનાવે
ઘાવ અને ચોટ ઝડપથી સાજા કરવા મદદરૂપ
મસાજ માટે આરામદાયક અને સુરક્ષિત
હળદર તેલ સંપૂર્ણ રીતે કુદરતી છે અને લાંબા સમય સુધી ઉપયોગ માટે સુરક્ષિત છે.




Reviews
There are no reviews yet.