સફેદ રાય (White Mustard) એ 4 થી 5 ફૂટ સુધી ઉગતું છોડ છે, જેનાં બીજ નાનાં, ગોળાકાર અને લગભગ 1 મિમી વ્યાસનાં હોય છે. આ બીજમાં વિટામિન A, C અને K સહિત એન્ટીઓક્સિડન્ટ ભરપૂર માત્રામાં હોય છે. તેનો સ્વાદ હળવો તીખો હોય છે અને તે આયુર્વેદ તથા રસોઈ બંનેમાં ઉપયોગી છે.
આરોગ્યલાભ:
અવાજ સાફ કરવામાં મદદરૂપ
મૂત્રના પ્રવાહમાં સુધારો કરે
ભૂખ વધારવામાં મદદ કરે
संक्रमણથી રક્ષણ આપે






Reviews
There are no reviews yet.