ઉપ્પુ થાયલમ એ આયુર્વેદિક અને સિદ્ધ ચિકિત્સામાં ઉપયોગ થતું અસરકારક પેઇન કિલર તેલ છે. આ તેલમાં કમફર, યુકલિપ્ટસ તેલ, લવિંગ તેલ અને થાઈમ જેવા શક્તિશાળી હર્બલ ઘટકોનો સમાવેશ થાય છે. શરીરના દુખાવા વાળા ભાગ પર આ તેલની 1 કે 2 બૂંદ લગાડીને 5 મિનિટ સુધી મસાજ કરવાથી દુખાવો ઓસરી જાય છે.
આરોગ્ય લાભો:
કોણી, કાટિ અને સાંધાના દુખાવામાં રાહત આપે છે
પીઠના દુખાવામાં અસરકારક
શરદી અને સોજામાં રાહત આપે છે



Reviews
There are no reviews yet.