અતિબલા, જેને તુથિ (Thuthi) તરીકે પણ ઓળખવામાં આવે છે, એ એક ઔષધીય ઝાડ છે જે મુખ્યત્વે ઉષ્ણકટિબંધીય અને ઉપઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં જોવા મળે છે. ભારતના વિવિધ તાપમાન ધરાવતા વિસ્તારોમાં આ છોડનું વાવેતર થાય છે અને તે લગભગ 3 મીટર જેટલો ઊંચો થાય છે. તેના બીજ કાળા અથવા ઘેરા ભુરા રંગના હોય છે. આ છોડ આયુર્વેદમાં વિવિધ રોગોનાં ઉપચાર માટે પ્રાચીનકાળથી વપરાય છે.
આરોગ્ય લાભો:
આ પાંદડાઓમાં ગેલિક એસિડ હોય છે, જેના કારણે તે સારી એન्टि-ઇન્ફ્લેમેટરી અને પેઈન કિલર તરીકે કાર્ય કરે છે.
બવાસીર અને ફિસ્ટુલા જેવી સમસ્યાઓમાં ઉપયોગી.
શરીરમાંથી ઝેરિલા તત્વો, જીવાણુઓ અને અશુદ્ધિઓ દૂર કરવામાં મદદરૂપ.
કિડનીની નિષ્ફળતા અને સ્ટ્રોક જેવી ગંભીર સ્થિતિઓ અટકાવવામાં પણ સહાયક.







Reviews
There are no reviews yet.