લસણ મિશ્રિત મધ એ સ્વાસ્થ્ય માટે લાભદાયી જૂની આયુર્વેદિક પદ્ધતિ છે. અમે પ્રસ્તુત કરીએ છીએ ૧૦૦% શુદ્ધ અને કુદરતી મધ, જેમાં લસણનું રસાયણિક રહિત સંમિશ્રણ હોય છે.
આ મિશ્રણ પ્રાચીનકાળથી હૃદયના આરોગ્ય, પાચન શક્તિ અને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગમાં લેવાય છે. લસણમાં રહેલા પ્રાકૃતિક એન્ટિબેક્ટેરિયલ અને એન્ટીવિરલ ગુણો શરીરને જીવાણુઓથી લડવામાં સહાય કરે છે. જ્યારે મધ શરિરને ઊર્જા આપે છે અને આંતરિક સ્વાસ્થ્ય સુધારે છે.
લાભો:
રોગપ્રતિકારક શક્તિમાં વધારો
હૃદય માટે લાભદાયી
પાચન સુધારે
નેચરલ ડિટોક્સ માટે ઉપયોગી
સर्दી-ખાંસીમાં રાહત આપે







Reviews
There are no reviews yet.