શિશુઓની ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય છે, અને સામાન્ય કેમિકલવાળા સાબૂનોના ઉપયોગથી કેટલીકવાર ત્વચા પર દુષ્પ્રભાવો થઈ શકે છે. એવા સંજોગોમાં કુદરતી હર્બલ ઘટકોમાંથી બનેલું બેબી બાથ પાવડર એક ઉત્તમ વિકલ્પ છે. આ પાવડર આયુર્વેદિક સૂત્રો પર આધારિત છે અને ભારતભરમાં લોકપ્રિય હર્બલ બોડી વોશ તરીકે ઓળખાય છે.
આરોગ્યલાભ:
આ પાવડર ત્વચાની સપાટી પરના નુકશાનકારક જીવાણુઓને દૂર કરવામાં સહાયક છે.
સોરાઈસિસ, ત્વચાની સુકાશ, બોડી ઓડર જેવી ત્વચા સંબંધિત તકલીફોમાં રાહત આપે છે.
ત્વચા પર જમા થયેલા મૃત કોષોને દૂર કરીને ત્વચાને કાંતિમય અને નમ બનાવે છે.
અનેક હર્બ્સના સંયોજનથી બનેલું હોવાથી નૈસર્ગિક સુગંધ આપે છે.
કોઈ પણ રસાયણ કે રેઆક્શન વિના સંપૂર્ણપણે સુરક્ષિત – ખાસ કરીને બાળકો માટે.
આ બેબી બાથ પાવડર એ સંપૂર્ણપણે કુદરતી અને નરમ છે, જે તમારા બાળકની ત્વચાની સાચી દેખભાળ કરે છે.






Reviews
There are no reviews yet.