સોયાબીનમાં ફાઇટોન્યુટ્રિઅન્ટ્સ અને એન્ટીઑકિસિડન્ટ્સ હોય છે, જે અનેક આરોગ્યલાભ આપે છે. તેમાં પ્રોટીન, સેચ્યુરેટેડ ફેટ્સ, ફાઇબર, ઓમેગા-3 ફેટી એસિડ્સ અને ફાઇટોઈસ્ટ્રોજનસ ભરપૂર માત્રામાં હોય છે.
આરોગ્યલાભ:
લોહીપરિભ્રમણ (blood circulation)ને નિયમિત કરે
લાલ રક્તકણો (RBC)ના ઉત્પાદનને પ્રોત્સાહન આપે
હાડકાંને મજબૂત બનાવે
કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરે
ઊંઘ સંબંધિત તકલીફોને દૂર કરવામાં સહાયક







Reviews
There are no reviews yet.