લાઈમા બીન્સ કે જેને રંગૂન મોચા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે મધ્ય અને લેટિન અમેરિકા, એશિયા, કેરેબિયન અને આફ્રિકાની વિવિધ વાનગીઓમાં ઉપયોગમાં લેવાય છે. આ બીન્સમાં મેંગેનીઝ, ફાઇબર, આયર્ન, પોટેશિયમ અને કેલ્શિયમ જેવી પોષક તત્વો હોય છે, જે શરીર માટે ખૂબજ લાભદાયક છે.
આરોગ્યલાભ:
વાળની વૃદ્ધિમાં સહાય કરે
હાડકાંના વિકાસ માટે ઉપયોગી
હૃદયના આરોગ્યમાં સુધારો લાવે
વજન ઘટાડવામાં સહાયક
ત્વચાના આરોગ્ય માટે લાભદાયક







Reviews
There are no reviews yet.