ચંદન પાવડર એક સુગંધિત અને ઔષધીય ગુણવત્તાવાળી પાવડર છે જે ચંદનના ઝાડમાંથી બને છે. તેનું ઉપયોગ પ્રાચીન સમયથી ત્વચા સંભાળ માટે થતું આવ્યું છે. ચંદન ત્વચાને ઠંડક આપે છે, સુગંધિત બનાવે છે અને અનેક ત્વચા સમસ્યાઓ માટે ઉત્તમ દવા છે.
આરોગ્ય લાભો:
ત્વચાના ડાર્ક સ્પોટ્સ અને પિગમેન્ટેશન દૂર કરવામાં મદદરૂપ
ત્વચાની સફાઈ અને પુનર્જીવિત માટે પરંપરાગત રીતે માસ્ક અને સ્ક્રબ તરીકે ઉપયોગ
ડેડ સ્કિન સેલ્સ, ધૂળ અને પ્રદૂષણ દૂર કરે છે
દાઝ અને ચામડીના દાગ દૂર કરવામાં સહાયક
ચંદનના એન્ટી-બેક્ટેરિયલ ગુણધર્મો પિમ્પલ્સ અને એક્ને માટે અસરકારક
ધુપના દાઝ માટે ઉત્તમ ઘરગથ્થું ઉપાય
ફેસ પેક બનાવવાની રીત:
જરૂર મુજબ ચંદન પાવડર લો
ગુલાબજળ સાથે મિક્સ કરો
ચહેરા પર લગાવો
15-20 મિનિટ પછી ધોઈ લો
ડોઝ અને આંતરિક ઉપયોગ:
1 થી 3 ગ્રામ ચંદન પાવડર પાણી કે મધ સાથે ખાલી પેટે લેવાય. લિવર કાર્ય સુધારવા માટે ઉત્તમ અને ફ્રી રેડિકલ્સ સામે રક્ષણ આપે છે.













Reviews
There are no reviews yet.