દૂધનો સાબુ એ સૌંદર્ય અને ત્વચા સંભાળ માટે શ્રેષ્ઠ આયુર્વેદિક વિકલ્પ છે. શુદ્ધ દૂધ, નારિયેળનું તેલ અને ઓલિવ તેલ જેવા કુદરતી ઘટકોથી બનાવવામાં આવેલો આ સાબુ ત્વચાને આરોગ્યમય અને ચમકદાર બનાવે છે. રાસાયણિક સાબુના સ્થાને આ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
આયુર્વેદિક લાભો:
ત્વચાની અંદર સુધી સફાઈ કરે છે.
ત્વચાને પોષણ આપે છે અને આરોગ્યમય રાખે છે.
ત્વચાની ભિનાશ જાળવી રાખે છે અને તેને નરમ બનાવે છે.
સમય પહેલા ઊંમર બતાવતી લક્ષણોને ઘટાડે છે.
મોં પરના પિમ્પલ્સ, ચાંઈ અને ચામડીની ચેપ સામે અસરકારક છે.
ત્વચાનો પીએચ સંતુલન જાળવી ત્વચાના કેન્સરથી રક્ષણ આપે છે.





Reviews
There are no reviews yet.