કોટો મિલેટ (Paspalum scrobiculatum) એ પૌષ્ટિકતા ભરેલું અનાજ છે જે ભારત સહિત ફિલિપાઈન્સ, ઇન્ડોનેશિયા, વિયેતનામ, થાઈલેન્ડ અને પશ્ચિમી આફ્રિકામાં ખેતી થાય છે. ખાસ કરીને દક્ષિણ ભારતના ડેકન પ્રદેશમાં આ અનાજ મુખ્ય આહારરૂપે લેવાય છે. તેમાં હાઈ ફાઈબર અને લોઉ ગ્લાયસેમિક ઈન્ડેક્સ હોય છે, જેના કારણે શરીરના ઘણા મહત્વપૂર્ણ કાર્યોમાં મદદ કરે છે અને આરોગ્ય માટે લાભદાયી છે.
આરોગ્ય લાભ:
બ્લડ પ્રેશર ઘટાડવામાં મદદરૂપ
નર્વસ સિસ્ટમને મજબૂત બનાવે
કેન્સરના જોખમને ઓછું કરે
બ્લડ શુગર નિયંત્રણમાં રાખે
વજન ઘટાડવામાં સહાયક






Reviews
There are no reviews yet.