સફેદ મરી એ પાઇપરેસી કુળમાં આવતો ફૂલો આપતો છોડ છે. તેને સુકવ્યા પછી તેની બહારની પાતળી છાલ દૂર કરીને અંદરનું બીજ (મરી) મેળવવામાં આવે છે. આખી દુનિયામાં રસોઈમાં તે એક જાણીતી મસાલા સામગ્રી છે. તેનો સ્વાદ મધ્યમ તીખો અને સુગંધદાર હોય છે. તે માત્ર સ્વાદ માટે નહીં પરંતુ આરોગ્ય માટે પણ ખૂબ લાભદાયી છે.
આરોગ્યલાભ:
આંતરડાના કેન્સર સામે લડવામાં મદદરૂપ
પાચનક્રિયા સુધારે
ઊર્જા ઉત્પન્ન કરવામાં સહાયક
દાંતના દુખાવામાં રાહત આપે
ત્વચાના રોગોમાં રાહત આપે












Reviews
There are no reviews yet.