મૂંગફળી એ આરોગ્યદાયક ચરબી, પ્રોટીન અને ફાઈબરનો ઉત્તમ સ્ત્રોત છે. તેમાં પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને B વિટામિન્સ પણ ભરપૂર માત્રામાં હોય છે. મૂળ દક્ષિણ અમેરિકા (બ્રાઝીલ અથવા પેરુ) માં ઉગેલી આ વનસ્પતિ આજે ભારતમાં વ્યાપક રીતે વપરાય છે.
આરુગ્યલાભો:
હૃદયરોગના જોખમમાં ઘટાડો કરે છે.
ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને સારો કોલેસ્ટ્રોલ વધારે છે.
પેટના કેન્સરના જોખમને ઘટાડે છે.














Reviews
There are no reviews yet.