લાલ ચોખા એ અનપોલિશ્ડ ચોખાની ખાસ જાત છે, જેમાં ઊચ્ચ પોષક મૂલ્ય હોય છે. આ ચોખામાં ફાઈબર, લોહતત્ત્વ, વિટામિન B1 અને B2, ઝિંક, મેંગેનીઝ અને કેલ્શિયમ જેવી મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે. હ્રદયના દર્દીઓ અને ડાયાબિટીસના દર્દીઓ માટે આ ચોખો ખૂબ લાભદાયક છે અને તેનો આહારમાં સમાવેશ કરવાની ભલામણ કરવામાં આવે છે.
આરોગ્ય લાભો:
શરીરની રક્ષણાત્મક વ્યવસ્થાને મજબૂત બનાવે છે.
ડીએનએ કોષોની રચનામાં મદદ કરે છે.
પાચન પ્રક્રિયાને સહારો આપે છે.
શ્વાસ સંબંધિત તકલીફોમાં રાહત આપે છે.













Reviews
There are no reviews yet.