Magnolia champaca જેને ચંપા તરીકે ઓળખવામાં આવે છે, તે સુગંધિત ફૂલો ધરાવતું ઔષધીય વૃક્ષ છે, જે Magnoliaceae કુટુંબમાં આવે છે. ભારત સહિત ઘણા એશિયન દેશોમાં આ વૃક્ષ ખુબ જ જોવા મળે છે. શેમ્બગા (ચંપા)ની કળીઓમાં આરોગ્ય માટે લાભદાયક ગુણો હોય છે અને આયુર્વેદમાં તેનું ઉપયોગ શતાબ્દીઓથી થાય છે.
આરોગ્ય લાભો:
ચંપા કળીઓ કેન્સર કોષોના વિકાસને અટકાવવામાં સહાયક છે.
આયુર્વેદ મુજબ તાવમાં ઉપયોગી છે.
મહિલાઓ માટે માસિક ધર્મ દરમિયાન ઉદભવતા દુખાવામાં રાહત આપે છે.
મગજના કાર્યોમાં સુધારો લાવે છે.
ચામડીની એલર્જીમાં ચંપા કળીના રસના ઉપયોગથી લાભ મળે છે.
મૂત્ર સંબંધિત સમસ્યાઓમાં રાહત આપે છે.
અપચો અને મરડો જેવી સમસ્યાઓમાં પણ ઉપયોગી છે.
વપરાશ વિધિ:
શુધ ચંપા કળીનો પાઉડર લ્યો, તેમાં થોડું મધ મિક્સ કરો અને દરરોજ સવારના સમયે સેવન કરો.
નોંધ:
આ પ્રોડક્ટ સંપૂર્ણ કુદરતી રીતે તૈયાર કરવામાં આવેલ છે. તેમાં કોઈ પણ પ્રકારના રસાયણ, રંગ કે સંરક્ષક ઉમેરેલ નથી.













Reviews
There are no reviews yet.