કમળનું ફૂલ પ્રાચીન આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિમાં છેલ્લા ૫૦૦૦ વર્ષોથી ઉપયોગમાં લેવાતા ઔષધિય ગુણધર્મોથી ભરપૂર છે. કમળ એ પાણીમાં ઉગતું બહુવર્ષીય છોડ છે, જે નદીઓના પાંસે જોવા મળે છે. તેના મૂળો નદીના તળિયા સુધી પહોંચે છે અને ઔષધીય ઉપયોગ માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આરોગ્ય લાભો:
કમળના ફૂલનો ઉપયોગ ગેસ્ટ્રિક અલ્સરની સારવાર માટે થાય છે.
તેમાં વિટામિન્સ અને ખનિજ તત્વો સારી માત્રામાં હોય છે.
સૂકાયેલું કમળ સમય પહેલાં ધાતુસ્ખલન રોકવામાં મદદરૂપ છે.














Reviews
There are no reviews yet.