બિલ્વ વૃક્ષ ભારતીય પરંપરામાં પવિત્ર માનવામાં આવે છે અને તેનું ઔષધીય મહત્વ પણ ખૂબ છે. આ વૃક્ષના પાંદડા પૂજામાં ખાસ કરીને ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે. બીલ ફળમાં વિટામિન A, B1, B2, C તેમજ કેલ્શિયમ, આયર્ન અને પોટેશિયમ જેવી પોષક તત્ત્વો ભરપૂર હોય છે.
આરોગ્યલાભ:
ટ્યુબરક્યુલોસિસ, અલ્સર અને યકૃત (લિવર) સંબંધિત સમસ્યાઓમાં લાભદાયક.
પાચન તંત્ર સુધારવા તથા જઠરાંશ સંબંધિત તકલીફો માટે અસરકારક.
તાવ, સ્ત્રીરોગ અને ડાયરેિયા જેવી ચેપજન્ય બીમારીઓથી રાહત આપે છે.
અતિસાર અને બીજાં પાચન સંબંધિત ચેપો માટે ઉપચારરૂપ.







Reviews
There are no reviews yet.