Ocimum basilicum એ તૂકમરિયા અથવા શબજ બીજનું વૈજ્ઞાનિક નામ છે. આ વનસ્પતિની પાંદડીઓ અને બીજો આયુર્વેદમાં દવા તરીકે વર્ષોથી ઉપયોગમાં લેવાય છે. તૂકમરિયા બીજો દેખાવમાં ચિયા બીજ જેવા હોય છે અને તેમા અનેક ઔષધીય ગુણો છે. સામાન્ય રીતે ઠંડક આપવા માટે અને આરોગ્ય સુધારવા માટે તેનો ઉપયોગ થાય છે.
આરોગ્યલાભ:
તૂકમરિયા બીજ તણાવ દૂર કરવામાં સહાય કરે છે.
શરીરમાંથી ઊષ્મા દૂર કરવા માટે ઉત્તમ છે.
રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.
નિયમિત ઉપયોગ એનિમિયા જેવી તકલીફથી બચાવ કરે છે.






Reviews
There are no reviews yet.