Ficus racemosa એ મોરેસી કુળમાં આવતું ખાધ્ય ફળ છે, જેને અંગ્રેજીમાં ક્લસ્ટર ફિગ તરીકે ઓળખવામાં આવે છે. આ ફળ ધરાવતો છોડ લગભગ 7 થી 10 મીટર ઊંચાઈ સુધી ઊગી શકે છે અને એશિયા, ઑસ્ટ્રેલિયા અને આફ્રિકાના વિવિધ દેશોમાં જોવા મળે છે. ગુલર કે અંજૂર ઔષધિય ગુણોથી ભરપૂર છે અને આયુર્વેદમાં તેનો ઉપયોગ પાચન તંત્ર અને અન્ય આરોગ્યસંબંધી પરેશાનીઓ માટે થાય છે.
પોષક તત્વો:
કુલ કાર્બોહાઈડ્રેટ: 15.84 ગ્રામ
પ્રોટીન: 28.12 મિ.ગ્રા
કૅલ્શિયમ: 30.5 મિ.ગ્રા
ફોસ્ફરસ: 103 મિ.ગ્રા
આયર્ન: 315 મિ.ગ્રા
પોટેશિયમ: 49.3 મિ.ગ્રા
સોડિયમ: 329 મિ.ગ્રા
કેરોટિન: 200 મિ.ગ્રા
એસ્કોર્બિક એસિડ (વિટામિન C): 5.3 મિ.ગ્રા
આરોગ્ય લાભો:
પેટ દુખાવા અને ગેસટ્રિક સમસ્યાઓમાં રાહત આપે છે
બ્રોન્કાઈટિસ અને શ્વાસની તકલીફોમાં ઉપયોગી
કોન્સ્ટિપેશન અને ડાયરીયા બંનેમાં અસરકારક
દસ્ત, શરદી-ખાંસી અને મૂત્ર માર્ગની તકલીફોમાં લાભદાયક
ગરભાવસ્થા દરમિયાન ભ્રૂણના વિકાસ માટે ઉપયોગી
શરીરમાં સોજો અને ઇન્ફ્લેમેશન ઘટાડવામાં મદદરૂપ
ઉપયોગ રીત:
દિવસમાં બે વખત દૂધ સાથે 6 ગ્રામ સૂકવેલા અંજૂરનું પાવડર લેવું. ખાસ કરીને મૂત્રની તકલીફમાં લાભ આપે છે.














Reviews
There are no reviews yet.