જસુદનું કુદરતી સાબુ ત્વચાને નરમ અને સ્વસ્થ રાખવા માટે બનાવવામાં આવ્યું છે. તેમાં પેરાબેન કે અન્ય હાનિકારક રસાયણો નથી, જેથી તમે દરરોજ નિર્ભયતાથી તેનો ઉપયોગ કરી શકો છો. Hibiscus (જસુદ) માં રહેલા કુદરતી પોષક તત્વો ત્વચાની અંદર સુધી પૌષ્ટિકતા આપે છે, ત્વચાને હાઇડ્રેટ કરે છે અને સ્વસ્થ તેજસ્વી બનાવે છે.
આ સાબુ ખાસ કરીને સંવેદનશીલ ત્વચા માટે પણ યોગ્ય છે અને લાંબા સમય સુધી ત્વચાને તાજગી આપે છે. તેનો નિયમિત ઉપયોગ ત્વચાની કુદરતી તેજસ્વિતા જાળવી રાખવામાં મદદરૂપ થાય છે.
લાભો:
કુદરતી હર્બલ ફોર્મ્યુલા
પેરાબેન અને રસાયણમુક્ત
ત્વચાને નરમ અને મૉઇશ્ચરાઇઝ રાખે
સંવેદનશીલ ત્વચા માટે યોગ્ય
દૈનિક ઉપયોગ માટે સલામત




Reviews
There are no reviews yet.